Diamond Jubelee Year Celebration
Event Date 27/05/2023
Free
Registration Date 26/05/2023 to 27/05/2023
રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા “ડાયમંડ જયુબીલી ઉજવણી તથા માનનીય ધારાસભ્યશ્રીઑ અને નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે તથા આ પ્રસંગે,
લાઈબ્રેરી ઉદ્ઘાટન,
વિડીયો કોન્ફરન્સ રુમ ઉદ્ઘાટન,
મેમ્બર્સ ડિરેક્ટરી વાણિજ્ય વિમોચન,
મોબાઈલ એપ્લીકેશન તથા વેબસાઇટ વિમોચન
જેવા સમારોહનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યુ છે.
રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના સર્વાંગી વિકાસ માટે સંસ્થાના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.
આ પ્રસંગે આપશ્રી અમારા હાર્દિક આમંત્રણને સહર્ષ સ્વીકારી જરૂર પધારશો અને આ કાર્યક્રમને દીપાવશો એવી અમારી અભિલાષા છે.