3,Bhaktinagar Industrial Estate (GIDC), Rajkot-360002, Gujarat, India

About Event

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના તમામ માનનીય સભ્યોને જાણ કરવામાં આવે છે કે ભારત સરકાર દ્વારા કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) અંતર્ગત એક વિશેષ અભિયાન 'SPREE 2025' શરૂ કરવામાં આવેલ છે, જેનો લાભ લેવો તમારા અને તમારા કર્મચારીઓ માટે અત્યંત જરૂરી હોય, આથી દરેક સભ્યો આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી, આ યોજનાના તમામ પાસાંઓની ચર્ચા કરવા માટે તા: ૧૩-૧૨ ૨૦૨૫ સમય સાંજે ૦૪:૩૦ વાગ્યે રાજકોટ એન્જિનિયરિંગ એસોસીએશન ખાતે ESIC ના REGIONAL DIRECTOR OF GUJARAT - HEMANTKUMAR PANDEY સાથે મીટિંગ (WITH HIGH TEA & SNACKS) નું આયોજન કરવામાં આવ્યું છે.આથી, એસોસિએશનના દરેક સભ્ય જેમનું રજિસ્ટ્રેશન બાકી છે, તેમને વિનંતી છે કે તેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ પહેલાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરીને વ્યાજ અને દંડની જવાબદારીમાંથી મુક્ત થાય.